સામાન્ય આડઅસરો જેવીકે માથુ દુખવુ, કળતર થવી, ઝાડા, નબળાઈ,વધારે ઉંધ આવવી વગેરે તકલીફો માત્ર 20-30% લોકોમા થતી હોય છે.મોટાભાગની સાઇડ ઇફેક્ટ જેવી કે ઉલ્ટી ઉબકા,માથુ દુખવુ,ચક્કર આવવા,કળતર થવી,ચહેરો લાલ થવો,પરસેવો થવો,બેચેની વગેરે જેવી તકલીફ જ્યારે દારુ પીએ છે ત્યારે જ થાય છે.અને આ આડઅસરો તો ફાયદાકારક છે કારણ કે તે વિચારશે કે હુ જ્યારે વ્યસન કરુ છુ ત્યારેજ મને તકલીફ થાય છે એટલે એ હવે મારા શરીર ને માફક આવતુ નથી. આમ તે ધીરેધીરે પીવાનુ ઓછુ કરશે.
ગંભીર આડઅસર જેવીકે લીવર પર અસર થવી, બીપી લો થઈ જવુ વગેરે 20000 માથી માત્ર એક વ્યકિત ને થતી હોય છે. જ્યારે દારૂ વિષે વિચારીએ તો નિયમિતપિનારાઓ ના 100 માથી 35 થી 40% ના લીવર ખરાબ થઈ જાય છે.ઉપરાંત WHO પ્રમાણે દારૂ થી જુદા જુદા પ્રકારના કેન્સર સહિત 200 થી પણ વધારે રોગો થાય છે.આમ દારૂ ના પ્રમાણ મા ડીકોહોલ ની ગંભીર આડઅસર નહીવત હોવાથી તેની સરખામણી મા ઘણી સલામત દવા છે.એટલે ચિંતા કરવી હોય તો દારૂ ની આડઅસર ની કરજો , ડીકોહોલ ની આડઅસરો ની નહી.એટલે એક બાજુ દારૂ રુપી દરીયો છે બીજી બાજુ ડીકોહોલ રુપી ખાબોચિયુ છે ,તમારે શુ પસંદ કરવુ એ તમારે નક્કી કરવાનુ છે.
આપણે તાવ અને માથા માટે વારંવાર લેતા હોઇએ છે એ પેરાસીટામોલ ની લીવર પર આડઅસર થવાથી વિશ્વ મા દર વર્ષે 500 થી 600 માણસો મૃત્યુ પામે છે. જ્યારે આ દવાથી અત્યાર સુધી મા માત્ર 10 વ્યક્તિઓ ના મૃત્યુ થયા છે.મતલબ પેરાસીટામોલ કરતા પણ ડીકોહોલ સલામત છે.
પ્રેગ્નન્સી, લીવર, કિડની, હૃદય, લોહી ના રોગો, આચકી વગેરે ની દવા ચાલુ હોય તો તેને આ દવા આપી શકાતી નથી.